ફૂટબોલ : ડ્રીમ્સ એન્ડ ડેસ્ટીની ૩

Mount Meghdoot

આ લખાય છે ત્યારે વર્લ્ડ કપ ને માત્ર ગણતરી ના કલાકો જ બાકી રહ્યા છે. કદાચ તમે આ વાચી રહ્યા હો ત્યારે વર્લ્ડ કપ ની ઓપનીંગ સેરેમની પણ ચાલુ થઇ ગઈ હોય. અને આની પછી ની પોસ્ટ આવે ત્યારે કદાચ તમે એકાદી મેચ જોઈ પણ ચુક્યા હો…. એવા સમયે, મેચ જોતી વખતે અથવા તો સીરીઝ ની નેક્સ્ટ પોસ્ટ વાંચતી વખતે કેટલાક છૂટ થી વપરાતા શબ્દો થી તમે અજાણ ન રહી જાઓ એટલા માટે આ પોસ્ટ પર આપણે ખાસ ફોકસ કરીશું ફૂટબોલ ના કેટલાક બેઝીક કન્સેપ્ટ્સ પર. તો ચાલો જાણીએ એ કન્સેપ્ટ્સ અને એની રસપ્રદ વાતો વિષે.

જર્સી નંબર્સ: તમે જોયું હશે કે દરેક પ્લેયર ની જર્સી પર એક નંબર જોડાયેલો હોય છે. ક્રિસ્ટીઆનો રોનાલ્ડો હમેશા ૭ નંબર પહેરે છે, લાયોનેલ મેસ્સી, વેઇન રૂની જેવા પ્લેયર્સ ૯ કે ૧૦ નંબર ની જર્સી પહેરે છે. એની માટે એક પ્રથા કારણભૂત છે. ગેઇમ ના શરૂઆત ના વર્ષો માં ઇંગ્લેન્ડ માં જયારે ક્લબ મેચ…

View original post 1,216 more words

Advertisements