ફૂટબોલ: ડ્રીમ અને ડેસ્ટીની -૨

Mount Meghdoot

પહેલા તો સીરીઝ ની ઓપનીંગ સેરેમની ને એટલો સરસ રિસ્પોન્સ આપવા માટે થેન્ક્સ અ લોટ. બહુ વાતો અને ટાઈમ બગાડ્યા વગર જલ્દી થી આ પોસ્ટ ના મેઈન પાર્ટ પર આગળ વધીએ. આજે વાત કરવાની છે ફીફા, અને એના એક્ચ્યુઅલ વર્લ્ડ કપ ની.

અહીંથી આગળ વાચો એ પહેલા એક નાનકડું સ્પોઈલર એલર્ટ : બ્રાઝિલ માં શરુ થનાર ટુર્નામેન્ટ એ વર્લ્ડ કપ નથી. આ ટુર્નામેન્ટ નું સત્તાવાર નામ છે વર્લ્ડ કપ ફાઈનલ્સ જે નામ પ્રમાણે વર્લ્ડ કપ નો છેલ્લો ફેઝ છે. એક્ચ્યુઅલ વર્લ્ડ કપ ૨૦૧૪ ની શરૂઆત એના ૩ વર્ષ પહેલા એટલે કે ૧૫ જુન ૨૦૧૧ થી થઇ હતી, જેનું સત્તાવાર નામ છે ક્વોલિફિકેશન ફેઝ.

Fédération Internationale de Football Association (એટલે કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફૂટબોલ) મતલબ ફીફા પોતે ૨૦૬ મેમ્બર્સ નું બનેલું ફેડરેશન છે અને વહીવટી સરળતા માટે પોતે ૬ એસોસિયેશન માં વહેચાયેલું છે. વર્લ્ડ કપ ના આયોજન ના ૮-૧૦ વર્ષ પહેલા જ એના યજમાન નક્કી થઇ જતા હોય…

View original post 1,158 more words

Advertisements