Home » MIX » Sardar – Nehru Remembered,Yet Unforgotten

Sardar – Nehru Remembered,Yet Unforgotten

Blog Stats

  • 22,143 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 54 other followers

#Provoking_Thoughts!

Mount Meghdoot

બહુ ચર્ચાઓ ચાલી છે સરદારના નામે. માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કેરમની કુકરીને સ્ટ્રાઈકર મારે એમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની જાહેરાત કરી અને આખું મીડિયા ‘બ્રેકીંગ ન્યુઝ ઓર્ગેઝમ’ પામીને ધન્ય થઇ ગયું. અચાનક સરદાર સરદાર થઇ ગયું. 😛 અહિયાં એટલું બધું જ્ઞાન એમના વિષે ઠલવાઈ ગયું છે કે સરદાર પર પી.એચ.ડી કરનારા પણ રીટાયર થવા આવ્યા હશે. નવી પેઢી માટે સરદાર કોણ એ મીડિયા કહેતું નથી, અને જે કહે છે એ મોટાભાગે એકતરફી અને અધૂરું હોય છે. સરદાર આપણા વડાપ્રધાન હોત તો? નામની રોઝી ચર્ચા હજીય વકતૃત્વ સ્પર્ધાઓમાં હોટ ફેવરીટ ટોપિક છે. 😉

Nehru & Sardar

 

સરદાર-નેહરુ મતભેદ એ દેશવ્યાપી ચર્ચાનો વિષય છે.તમે કોઈ પણ ગાંધીતરફી કે ગાંધી વિરોધી વ્યક્તિને આ બાબતે પૂછો એટલે જાણે પોતે ગાંધીજી[કે ફોર ધેટ મેટર, ખુદ નેહરુ]હોય એમ પોતાનો વ્યુ આપવા માંડે. એના પર જે લેવલે જેટલા વિવેચનો થયા છે કે વિવાદો થયા છે એના બે ટકા પણ જો રામમંદિર બનવું જોઈએ કે નહિ એ લેવલમાં…

View original post 485 more words

Advertisements
%d bloggers like this: