Home » MIX » Internet Neutrality ! #SaveTheInternet

Internet Neutrality ! #SaveTheInternet

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

સેવ ટાઈગર, સેવ ગર્લ ચાઇલ્ડ ,સેવ ટ્રીસ ,સેવ વોટર, સેવ ઇલેકટ્રીસિટી વગેરે વગેરે સાંભળ્યું હશે. પણ આ #SaveTheIneternet (!) શું છે.?

વાત એમ છે કે તમારી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન,એરટેલ, આઇડિયા ,ડોકોમો,રીલાયન્સ (રઈ ગઈ એ ઉમેરી દેવી) હવે TRAI સાથે મળીને એવી ‘ટ્રાઈ’ કરે છે કે તમારે અલગ-અલગ સર્વિસ માટે અલગ અલગ પૈસા ચુકવવાના. આ ‘ટ્રાઈ’ ‘કન્ફર્મ’ થઈ જાય તો “ઇન્ટરનેટ રાખો,પણ વેબસાઇટ હું કહું એ ચાખો” જેવી સ્થિતિ.

સિમ્પલ રીતે સમજીએ તો, ફ્સ્ટ તમારે ઇન્ટરનેટ પેક ના પૈસા ચુકવવાના. હવે ફેસબુક વાપરવું હોય તો એનું પેક અલગથી કરવવાનું, વોટ્સએપ માટે એક અલગ પેક! ધારો કે તમે યૂટ્યૂબ પર વિડીયો જોવા  જોવ તો ખૂલે જ નહીં, એના બદલે પેકેજ ની ઓફર દેખાય. જો કોઈ ઇ કોમર્સ વેબસાઇટ જેમકે ફ્લિપ્કાર્ટ કોઈ ટેલિકોમ કંપની સાથે ટાઈપ કરે એને જો તમે એ ટેલિકોમ ઓપરેટર ના ગ્રાહક હોવ તો  ફ્લિપ્કાર્ટ ફાસ્ટ ખૂલે, પણ એમેજોન એક ઉંઘ થઈ જાય તો પણ ના ખૂલે ! અલગ અલગ પ્લેટફોમ માટે જુદા જુદા પેકેજ.

source : ofcourse Internet

-source: (obvious -Internet)

જો આવું ગમે તો ઠીક છે પણ ના ગમે તો #SaveTheInternet !

થોડી વધુ વિગતો.

ઇન્ટરનેટ આ રીતે વર્ક કરે છે.

ઇન્ટરનેટ આ રીતે વર્ક કરે છે.

હવે ટેલિકોમ કંપની ઇન્ટરનેટ ના અલગ અલગ પ્લૅટફૉર્મ કરીને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરશે.

હવે ટેલિકોમ કંપની ઇન્ટરનેટ ના અલગ અલગ પ્લૅટફૉર્મ કરીને એ પ્રમાણે ચાર્જ વસૂલ કરશે.

કોઈનુ ધ્યાન પણ ના જાય એ રીતે ટાઇટલ આપ્યું છે. રિસ્પોન્સ માટે ની લાસ્ટ ડેટ પણ આપી , 24,એપ્રિલ,2015

કોઈનુ ધ્યાન પણ ના જાય એ રીતે ટાઇટલ આપ્યું છે. રિસ્પોન્સ માટે ની લાસ્ટ ડેટ પણ આપી , 24,એપ્રિલ,2015

લિન્ક ફોર ડાઉનલોડ this ડોકયુમેંટ : http://www.trai.gov.in/WriteReaddata/ConsultationPaper/Document/OTT-CP-27032015.pdf

કન્ટેન્ટ બ્લોક કરવાની કાયદેસર છૂટ

કન્ટેન્ટ બ્લોક કરવાની કાયદેસર છૂટ

21 સદીમાં 1885 ના કાયદાની વાતો!

21 સદીમાં 1885 ના કાયદાની વાતો!

તો સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ! કોપી -પેસ્ટ /શેરિંગ માં આપણે નંબર વન છીએ

So,  વેબસાઇટ  –> http://www.savetheinternet.in/

=> send the response પર ક્લિક કરો. અને સિમ્પલ ટ્રાય ટુ TRAI email. That’s it.

આ વેબસાઇટ.

આ વેબસાઇટ.

More: AIB video link :1. https://www.youtube.com/watch?v=mfY1NKrzqi0

2. https://youtu.be/AAQWsTFF0BM

 

જલ્દી કરો ! આ ઓફર 31,December, 2015 સુધી જ છે!


Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: