Home » MIX » અનામતની અદાલત

અનામતની અદાલત

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

અનામતની અદાલતઃ મા, મને છમ્મ વડું..!

મોબોક્રસીથી મેરિટોક્રસીની યાત્રા આપણા જીવનમાં હશે, તો જ શાસનમાં થશે… વાડા તોડવાના હોય કે રચવાના હોય?

‘વિશ્વભરમાં આર્થિક કે સામાજિક રીતે પાછળ રહ્યા હોય, ગ્રામીણ કે આદિવાસી હોય, જુદા રંગ-કોમના હોય, શોષિત- વંચિત- પીડિત હોય, ગુલામ હોય, મહેનતકશ મજૂર હોય- એવા તમામ વર્ગોએ સભ્યતા અને સમાનતાની લોકશાહી મળ્યે કોઈને કોઈ સ્પેશ્યલ પેકેજ, રિઝર્વેશન, ફેવરની માંગણી કરી છે અને એના ટેકે ટેકે બેઠા થયા છે.
પણ દુનિયા આખીમાં પટેલ એમાં અપવાદ છે. આ સ્પેશ્યલ પટેલ પોડલનો રિસર્ચ બેઝડ સ્ટડી ખરેખર તો કોઈ એનઆરજી- પટેલના બ્રાઈટ યંગ કિડસે કરીને યુનાઈટેડ નેશન્સમાં મૂકવો જોઈએ ‘હમ્બલ બિગિનિંગ’ (યાને નબળી, પાછળ રહેલી શરૃઆત) છતાં શ્રમજીવી કણબીઓ ખુદ્દારી અને ખુમારીથી જીવ્યા. સ્કૂલ-કોલેજમાં એડમિશન માટે ક્વોટા માંગવાને બદલે ‘પંડના પૈસે’ જાતમહેનતે છાત્રાલયો અને વિદ્યાલયો બનાવ્યા, જેમાં આખા દેશના વિદ્યાર્થીઓ ભણી શકે. કુરિવાજો અને અંધશ્રધ્ધા છોડી સંગઠ્ઠિત થયા. સરકાર પાસેથી પેકેજ માંગવાને બદલે એક પટેલ બીજા પટેલની મહેનત અને નિષ્ઠામાં વિશ્વાસ રાખી એને ગામડેથી શહેર કે પરદેશ જવામાં ટેકો કરે એવું ‘ઈન્ટરનલી ઈન્ડિપેન્ડન્ટ’ મોડલ ભણેલા નહિ. પણ ગણેલા વડીલોએ ડેવલપ કરીને સેલ્ફ-સફિશ્યન્ટ નેટવર્ક બહારની મદદ વિના વિકસાવી પ્રગતિ કરી. અબજપતિ ઉદ્યોગપતિઓ અને મંત્રી-મુખ્યમંત્રી- આઈએએસ- આઈપીએસ- ઓફિસર્સ- ડોકટર્સ- એન્જીનીયર્સ- એકાઉન્ટન્ટસ- એડવોકેટસ- સંતો પેદા કર્યા. હાથ માંગવા માટે નીચો રાખવાને બદલે સ્વમાનથી ગરદન ટટ્ટાર કરીને આપવા માટે ઊંચો રાખ્યો. જગતભરમાં આ વિકાસનો આપબળે એકતા અને આવડતથી કરેલો હનુમાન કૂદકો અજોડ છે, માટે એનો કેસ સ્ટડી દુનિયાને છાતી ફુલાવીને પણ બતાવવો જોઈએ. કર્મઠતાના કરિશ્મા તરીકે!”

Click here to read more…keep calm and read this again and again…

%d bloggers like this: