Home » MIX » દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી !

દિવાળીઃ કલ ભી, આજ ભી… યે યાદોં કા સફર રૂકે ના કભી !

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

planetJV

diwali x

દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?

દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !

સેવન્ટીઝ એન્ડ અર્લી એઇટીઝના આરંભકાળ સુધી દિવાળી પર બાળક તરીકે દિવાળીનું એક મોટું આકર્ષણ હતું- ‘ઝગમગ‘, ‘બુલબુલ’ વગેરે અઢળક ગુજરાતી બાળસામયિકોના દિવાળી અંકો! નાના શહેરોમાં વેકેશન પડયા પછી ટાબરિયાંવ કાગડોળે આવા અંકોની રાહ જોઇને બેસતાં. પાર્સલ આવે એટલે તાજ્જા ખુલેલા ઇસ્ત્રીબંધ દળદાર અંકો પર હાથ ફેરવીને એ છાતી સરસા ચાંપી ઘરભણી દોટ મૂકતાં! પપ્પાના પૈસે આ અંકો એકઠા કરી એના રંગીન પાનાઓ ફેરવવાનો…

View original post 2,022 more words

%d bloggers like this: