Home » MIX » May the force be with you -episode 3- સીથ, જેડ્ડાઈ-અંધારું, અજવાળું

May the force be with you -episode 3- સીથ, જેડ્ડાઈ-અંધારું, અજવાળું

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

May the force be with you -episode 3

Mount Meghdoot

દરેક તાકાત એક જવાબદારી લઇ ને આવે છે. એ જવાબદારી એટલે સ્વાર્થ ને સાઈડ માં મૂકી ને લોકો નું ભલું કરવું. જો આ જવાબદારી તમે નિભાવી શક્યા તો આખી દુનિયા માં હીરો તરીકે તમારો જયજયકાર થશે, નહિ તો વિલન તરીકે ફિટકાર મળશે. ઓફકોર્સ આ જવાબદારી નિભાવવા માં કષ્ટ પડે છે. પણ એ કષ્ટ સ્વીકારવાની તૈયારી હોય તો એ જવાબદારી નિભાવવાના સમયે અને જવાબદારી પૂરી થઇ ગયા પછી જે હળવાશ નો અનુભવ થશે એ અનુભવ શબ્દો માં વર્ણન ન કરી શકાય એવો હશે. નહિતર એક ભૂલ કે એક સવાલ જીવનભર ન ઉપાડી શકાય એવો ભાર બની જશે, અને આ ભાર તમને એક સારા માણસ, એક હીરો માંથી એક રાક્ષસ બનાવી દેશે.

અને આ જ કન્સેપ્ટ સ્ટાર વોર્સ ના કેરેક્ટર ની અંદર વણાયેલો છે, જેદ્દાઈ અને સીથ, ફોર્સ ની લાઈટ સાઈડ ના ભક્તો અને ડાર્ક સાઈડ ના ભક્તો. એક પોતાની જાત, કુટુંબ, ગ્રહ બધું જ ભૂલી ને નાની ઉંમર થી પોતાની જાત…

View original post 807 more words

%d bloggers like this: