Home » MIX » May the force be with you -episode 4- ઇન્ટરગેલેક્ટીક ગીતા

May the force be with you -episode 4- ઇન્ટરગેલેક્ટીક ગીતા

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

May the force be with you -episode 4- ઇન્ટરગેલેક્ટીક ગીતા

Mount Meghdoot

સીથ જેદ્દાઈ, દેવ દાનવ, મન નું બેલેન્સ, સમાજ ના ભલા માટે પોતાની જાત ની કુરબાની, એક ચુઝન વન અને એની વિષે કરેલી ભવિષ્યવાણી. એ જ ચુઝન વન ના પરાક્રમો અને એના દુખ, એ શક્તિ કે જે બધા ની અંદર છે છતાય બધા ના જાણ ની બહાર હોય.

આ બધું તમને કૈક જાણીતું જાણીતું લાગે છે ને? ક્યાંક વાચેલું, ક્યાંક જોયેલું, ક્યાંક સાંભળેલું અને નાનપણ થી શીખેલું? તમને એમ થતું હશે કે આ વળી શું છે? દોસ્તો, પ્લેનેટ પૃથ્વી પરનું આ જગત હોય કે ગેલેક્સીઓ, અમુક નિયમો ફરતા નથી. એમાંય જયારે આપણે સ્ટાર વોર્સ અને ફોર્સ, એમ બેયને ગણતા હોઈએ, ત્યારે મૂળભૂત માનવમૂલ્યો [Human Values] બદલાતા નથી. એ છે વૃત્તિઓ, ગુસ્સો, પ્રેમ, લગાવ, ડર, જીજીવિષા, કર્તવ્યો વગેરે વગેરે..

સ્ટીવન રોઝેન નામ ના ભાઈ એ તો આના પર એક આખું પુસ્તક લખી નાખ્યું છે,સબ્જેક્ટ પણ જ્યુસપ્રદ છે :  ધ જેદ્દાઈ ઇન ધ લોટસ- સ્ટાર વોર્સ એન્ડ ધ હિંદુ ટ્રેડીશન . ક્લેપ ક્લેપ…

View original post 904 more words

%d bloggers like this: