Home » MIX » O!-lympic

O!-lympic

Blog Stats

  • 20,975 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 55 other followers

બ્રાઝીલ ના રીઓ-ડી-જનેરો, ટૂંકમાં #Rio-2016 #Olympic ચાલી રહ્યો છે. આ લખી રહ્યો છું ત્યારે સાક્ષી બ્રોન્ઝ અને સિધ્ધુએ  સિલ્વર મેડલ મેળવ્યા છે. મોટાભાગના લોકોને પ્રશ્ન થાય છે કે કરોડોના દેશમાંથી સારા ખેલાડીઓ કેમ મળતા નથી. જવાબ બધાને ખબર છે પણ હવે આવતા ઓલ્મ્પિક-૨૦૨૦ માં ભારતને મળતા મેડલમાં વધારો કરવો હોય તો શરૂઆત આવા ખેલમહાકુંભ થી થાય છે. ૨૭ થી વધુ રમત આવરી લેવાઈ છે. જલ્દીથી રજીસ્ટર કરાવો.Screenshot (106)

Advertisements
%d bloggers like this: