Home » MIX » દિવાળી/દિવાલી/દિપાવલી…

દિવાળી/દિવાલી/દિપાવલી…

Blog Stats

  • 19,728 hits

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 50 other followers

દિવાળીની અને નવા વર્ષની શુભેચ્છા વચ્ચે આવતા વર્ષોમાં કામ લાગે એવું ચપટીક જ્ઞાન.

૧૨- વાઘ-બારસ નહિ પણ વાકબારસ. વાઘ Happy-Diwali-Peace-and-Prosperity.gifનહીં, વાક. યાને વાણી એટ્લે વાગ્દેવી સરસ્વતીની પૂજા.

૧૩-ધન્વંતરી પૂજનનો દિવસ છે. આયુર્વેદના અધિષ્ઠાતા ધન્વંતરી ભારતીય વારસાની અગત્યની એવી કથા સમુદ્રમંથનમાં, લક્ષ્મીની જેમ જ ધન્વંતરી પ્રગટ થયેલા અમૃતકુંભ હાથમાં લઇને. માટે આ પ્રતીક છે, આરોગ્યનું.

બસ એટલું જ.

હેપી દિવાલી અને નુતન વર્ષ અભિનંદન.

 

%d bloggers like this: