કલ નૂમાઇશ મેં મિલા થા ચીથડે પહને હુએ… હમને પૂછા જો નામ, બોલા – હિન્દુસ્તાન હૈ… !

ID-15

JVpedia - Jay Vasavada blog

India_by_Slickers03

કેટલા વખતે દેશમાં સવાર ઉઠીને સાંભળવાનું મન થાય અને આગળ કાગળ રાખ્યા વિના બોલી શકે એવા લીડરને લાલ કિલ્લા પરથી સાંભળવાનો આનંદ થયો. મોદીસાહેબનાં ફ્યુચર વિઝન અંગે ગુજરાતીઓને કોઈ શંકા હોઈ જ ના શકે, સવાલ એમના સપના સાકાર કરવા માટે પ્રજા +તંત્ર કેટલા તૈયાર છે એ જ છે. પણ આજે એમણે હજુ હમણાં જ મેં મારી કોલમમાં બે જુદા જુદા લેખોમાં અને મારા વરાછા બેન્કના તાજેતરની આર્થિક નીતિના પ્રવચનોમાં કરી એ વાત એમણે પણ ભારપૂર્વક કરી, એટલે ફરી એક વખત “રિઝોનન્સ”નો આનંદ થયો ! ( મને મોદી ગમે છે એનું મુખ્ય કારણ એ જ છે કે મને ગમતા કેટલાય વિચારોનું હું એમનામાં પ્રતિબિંબ જોઈ શકું છું ) એ વાત “MAKE IN INDIA”ની પ્રોડકટીવિટી વધારવાની. તો એ સાંભળી છેક ૨૦૦૮નો મારો આ લેખ યાદ આવી ગયો, જે ઝટ જુનો થાય એમ નથી. કારણ કે, આજે ય વોટ્સએપનાં ફોરવર્ડમાં આવે છે અને કહેવાતા “જાણીતા શિક્ષણવિદ” દીનાનાથ બત્રાનાં હાસ્યાસ્પદ નીવડેલા પુસ્તકોમાં પણ…

View original post 1,503 more words